લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીએ તિરંગા યાત્રા પર ગાયું ગીત - તિરંગા યાત્રા
🎬 Watch Now: Feature Video
જામનગર આઝાદીના 75 વર્ષના Azadi ka Amrit Mohotsav ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનમાં લોકો જોડાય અને 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીએમાંDev Raj Gadhvi folk writer ભોમ કાજ બલિદાન આપનાર વીર શહીદોને યાદ કર્યા છે અને હાથમાં તિરંગો લઈ લોક સાહિત્યકારે ગીત લાલકાર્યું છે. ગીતમાં શહિદ ભગતસિંહથી લઈ તમામ શહીદોને યાદ કરવામા આવ્યા છે. અંગ્રેજો સામેની લડતમાં કેવી બહાદુરીથી લડત લડયા તેનુ વર્ણન કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST