તાપી જિલ્લાના નિઝર વિધાનસભા પર વહેલી સવારથી જ મતદાન કરવા લાંબી કતાર જોવા મળી - આદીવાસી વિસ્તાર
🎬 Watch Now: Feature Video
તાપી જિલ્લાનીની 172- નિઝર વિધાનસભામાં(Nizar Assembly) વહેલી સવારથી મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. જેમાં આ લોકશાહીનાં પર્વમાં ગ્રામીણ વિસ્તારમાં આદીવાસી વિસ્તારનાં(Tribal area) મતદારોમાં (Gujarat Assembly Election 2022) અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી મહિલાઓ, પુરુષો અને નવયુવાઓ મતદાન મથકે ઉત્સાહભેર રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. પહેલા તબક્કાના મતદાનમાં(First phase polling) લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સાચા અર્થમાં જનતા લોકશાહીના પર્વને ઉજવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST