પંજાબના જલંધરમાં 66 ફૂટ રોડ પર કારમાં લાગી આગ;જુઓ વીડિયો - પંજાબના જલંધરમાં
🎬 Watch Now: Feature Video
પંજાબના જલંધરમાં 66 ફૂટ રોડ પર એક કારમાં ભયાનક આગ (parked car caught fire) લાગી હતી. સળગતી કારમાં ધમાકો થયો હતો. લંકાર ચાલકના જણાવ્યા અનુસાર ઓવર હિટના સિગ્નલ બાદ કારને એક ગેરેજ પર ઉભી કરી (car caught fire on 66 feet road in Jalandhar)હતી. જેવું કારનું બોનેટ ખોલ્યું એકદમ આગ લાગી હતી. ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચે તે પહેલા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ (The car was completely gutted) હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ તપાસી રહી છે. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST