કારના બોનેટમાંથી નિકળો કોબ્રા, વન વિભાગના કર્મચારીઓએ કર્યુ રેસ્ક્યુ - કર્ણાટકમાં 10 ફૂટ લાંબા કિંગ કોબ્રાને બચાવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2022, 8:55 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

કર્ણાટક: કર્ણાટકના કારવારમાં મલ્લપુર નજીક કારના બોનેટમાં કિંગ કોબ્રા ઘૂસી ગયો (Cobra entered the bonnet of the car in Karnataka) હતો. કિંગ કોબ્રાને વન વિભાગના કર્મચારીઓએ બચાવી લીધો (forest department rescued a King Cobra) હતો. જયસિંહ નામનો વ્યક્તિ પોતાની કારમાં કૈગાથી કારવાર જઈ રહ્યો હતો. કામના સંબંધમાં તેણે મલ્લપુર પાસે કાર રોકી હતી. આ દરમિયાન કારના બોનેટમાં 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા ઘુસી ગયો (10 feet long king cobra rescued in Karnataka) હતો. જયસિંહની નજર કોબ્રા પર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા. આ અંગેની માહિતી વન વિભાગને આપી હતી. વન વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કિંગ કોબ્રાને સુરક્ષિત રીતે બચાવીને જંગલમાં છોડી દીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.