ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં ફટાકડામાં વિસ્ફોટ થતા 40 ઈજાગ્રસ્ત - 40 injured in firecracker
🎬 Watch Now: Feature Video
બુધવારે ભગવાન કાર્તિકેશ્વરના વિસર્જન સમારોહ દરમિયાન ઓડિશાના કેન્દ્રપાડાના બાલિયા બજારમાં ફટાકડા ફૂટતા ઓછામાં ઓછા 40 લોકો દાઝી ગયા હતા. (40 injured in firecracker mishap in Kendrapara )ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના બાલિયા બજારમાં બુધવારે રાત્રે એક સમારંભના ભાગરૂપે પૂજા પંડાલો વચ્ચે યોજાયેલી ફટાકડા હરીફાઈ દરમિયાન ઓછામાં ઓછા 40 લોકો દાઝી ગયા હતા, પોલીસે જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST