નમસ્તે ટ્રમ્પ: દુનિયાની મહાસત્તાના પ્રમુખે PM મોદીની કરી પ્રશંસા, જુઓ વીડિયો... - અમદાવાદમાં ટ્રમ્પ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમદાવાદ આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યક્રમની શરૂઆત ‘નમસ્તે’ કહીને કરી હતી. ત્યારબાદ ટ્રમ્પ બોલ્યા કે, મારા મિત્ર વડાપ્રધાન મોદીને મળીને મને ખૂબ ગર્વ છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે, અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા ભારતને આદર આપે છે. વધુ માટે જુઓ વીડિયો.