વડાપ્રધાન મોદીએ UNને આપી સલાહ, ચાણાક્ય અને રવિન્દ્રનાથ ટાગોર કર્યા યાદ- જૂઓ વીડિયો.. - Rabindranath tagor remember PM modi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2021, 8:42 PM IST

વોશિંગ્ટન : અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને (UNGA) સંબોધિત કરી હતી. આ તકે તેમણે ભારતના મહાન કુટનિતિજ્ઞ આચાર્ય ચાણાક્યની વાત કરી UN પર ઉઠનારા સવાલો પર પણ ચર્ચા કરી હતી, આ ઉપરાંત તેમણે કવિ રવિન્દ્રનાથ ટાગોરની એક રચના UNGAમાં પ્રસ્તુત કરી હતી. જૂઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.