UNGAમાં વડાપ્રધાન મોદીએ ભારતની શાળાઓના કર્યા વખાણ, જાણો શું કહ્યું... - Pm narendra modi
🎬 Watch Now: Feature Video
વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે, ત્યારે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને (UNGA) સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન તેમણે ભારતીય સ્કુલો અંગે પણ વખાણ કર્યા હતા. જેમાં કહ્યું કે, ભારત આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ દરમિયાન શાળામાં ભણતા બાળકો દ્વારા બનાવવામાં આવેલી 75 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. જૂઓ વીડિયો...