શ્રીલંકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શું હશે મુસ્લિમ સમુદાયની ભૂમિકા?, ઈટીવી ભારતની ખાસ રજૂઆત... - ભારત-શ્રીલંકા સંબંધ
🎬 Watch Now: Feature Video
કોલમ્બોઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયની મહત્વની ભૂમિકા રહેશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ઈટીવી ભારતે મુસ્લિમ વિચારધારાના વિશેષજ્ઞ હિલ્મી અહમદ સાથે ખાસ વાતચીત કરી હતી..