Gharghati Union Meeting In Ahmedabad: ઘરઘાટી યુનિયનની સ્થાપનાના 17 વર્ષ પૂર્ણ, ગુજરાત વિદ્યાપીઠમાં બેઠક મળી - મહા શિવરાત્રી 2022
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિદ્યાપીઠમાં મહાશિવરાત્રી (maha shivratri 2022) નિમિત્તે ગુજરાત ઘરઘાટી યુનિયનની બેઠક મળી (Gharghati Union Meeting In Ahmedabad) હતી. ઘરઘાટી યુનિયનની સ્થાપનાના 17 વર્ષ પૂર્ણ થયા છે. ઘરઘાટી મજૂરો (housekeepers in ahmedabad)ને કાયદાકીય સુરક્ષા નોકરીની સલામતી મળે તે માટે ઘરઘાટી યુનિયન બોર્ડની સ્થાપના કરવામાં આવે તે માટેની ચર્ચા અને માંગ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST