મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેધ મહેર, ડેમ નવા નીરની આવક - Gujarati News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 30, 2019, 2:01 PM IST

મોરબીઃમોરબી જિલ્લામાં ગઈકાલથી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો છેલ્લી 24 કલાકમાં જિલ્લાના 5માંથી 4 તાલુકામાં 1 થી 1.5  ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને મોરબીની ધરોહર સમાન મચ્છુ 1 અને 2 ડેમમાં નવા નીરની આવક થઇ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.