Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા - Ahmedabad krushna nagar police station
🎬 Watch Now: Feature Video
અમદાવાદના કૃષ્ણનગરમાં 3 નબીરા 14 વર્ષની સગીરાને બ્લેક મેઈલ કરીને દુષ્કર્મ (Ahmedabad rape case) આચરતા હતા. સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન (Ahmedabad krushna nagar police station)માં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્કર્મ નો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સગીરાના કાકા સાથે મિત્રતા હોવાના કારણે સગીરાના ઘરે આવતા જતા હતા.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST