દાદા ભગવાનનાના આશીર્વાદ લઈ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શક્તિ પ્રદર્શન, નોંધાવી ઉમેદવારી - ભાજપ
🎬 Watch Now: Feature Video
ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ઘાટલોડિયામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Bhupendra patel cm gujarat) જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાનએ (amit shah home minister) કહ્યું હતું કે, મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ભુપેન્દ્ર પટેલ ફોર્મ ભરતા પહેલા દાદા ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST