વિધાનસભા ચૂંટણીને લઈ એશિયાની સૌથી મોટી કાપડ મંડી શું કહે છે; જુઓ ખાસ રિપોર્ટ
🎬 Watch Now: Feature Video
એશિયાની સૌથી મોટી કાપડની મંડી (Asia's largest textile market) સુરતમાં આવેલી છે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે આ ઉદ્યોગ 15 લાખ લોકોને રોજગાર આપે છે.હાલ વિધાનસભાની ચૂંટણી (assembly elections 2022) છે ત્યારે લાખોની સંખ્યામાં આ ઉદ્યોગથી આવનાર લોકો મતદાતાઓ છે.આ ચૂંટણીથી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા (traders associated with the textile industry) વેપારીઓની શું અપેક્ષાઓ છે?તે અંગે ETV Bharat દ્વારા વેપારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ટેક્સટાઇલ પાર્ક,ટેક્સટાઇલ યુનિવર્સિટી અને જીએસટી મુદ્દે હજુ પણ તેમની માંગણીઓ પૂર્ણ થઈ નથી. જો કે તેઓ આશાવાદ છે કે નવી સરકાર તેમની આ માંગણીઓ પૂર્ણ કરશે
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST