બજેટ 2021-22ના બેન્કિંગ અને આઈટી ક્ષેત્રના લાભ વિશે નિષ્ણાતોની પ્રતિક્રિયા - બજેટને લગતા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 2, 2021, 10:40 AM IST

અમદાવાદઃ કેન્દ્રીય બજેટ 2021-22 જાહેર થઈ ચૂક્યું છે. દેશનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર એવું બજેટ આવ્યું છે, જેમાં સીધા કોઇ કરવેરા વધારવામાં આવ્યાં નથી. કોરોના મહામારીમાં થયેલા ગંજાવર ખર્ચને લઇને આ વર્ષે બજેટ આકરું હોવાની સંભાવનાઓ હતી. ત્યાં આ પ્રકારનું બજેટ મૂકીને મોદી સરકારનાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સૌને ચોંકાવી દીધાં છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટર અને આઈટી સેક્ટરને આ બજેટમાં શું લાભ મળ્યો છે તે અંગે ઈટીવી ભારત દ્વારા આ ક્ષેત્રના નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.