રાજકોટના ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ, જુઓ વીડિયો - ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: બપોર બાદ અસહ્ય ગરમી વચ્ચે ગોંડલ પંથકમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. મોવિયા ગામે પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, તો અમુક વિસ્તારોમાં કરા પણ પડતા જોવા મળ્યા હતાં.