વડોદરા શહેરમાં ગટરોની સમસ્યાને લઇને રહીશો ત્રાહિમામ - vishranti society drainage chock up issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2020, 2:23 PM IST

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વિશ્રાન્તિ 2 સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થતા ઉભરાતી ગટરની સમસ્યાએ માથુ ઉચક્યું છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લીઘે વરસાદ આવે ત્યારે સોસાયટીના કંમ્પાઉન્ડમાં ગટરો ઉભરાવા લાગે છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ દૂષિત પાણીમાં ઉભા રહી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.