વડોદરામાં 4 વાગ્યા સુધીમાં 32.70 ટકા મતદાન નોંધાયું, દિવ્યાંગોએ આપ્યો મત - vadodara coropration
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. જેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે 33.45 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાંથી 38 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરામાં કુલ 14, 46, 212 મતદારો છે. જે પૈકી 7, 40, 898 પુરુષો, 7, 5, 110 મહિલા 204 ટ્રાન્સજેન્ડર છે.
Last Updated : Feb 21, 2021, 8:02 PM IST