રાજકોટ: કેબિનેટ પ્રધાનના કૌટુંબિક ભાઈની મિલ સહિત ત્રણ સ્થળે IT વિભાગે સર્વે કર્યો - રાજકોટમાં IT વિભાગનો સર્વે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2020, 4:18 AM IST

રાજકોટ: જિલ્લામાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના કૌટુંબિક ભાઈની વૈભવ જીનિંગ મિલ સહિત ત્રણ સ્થળે IT વિભાગે સર્વે હાથ ધર્યો છે. જો કે, હજૂ સુધી આ અંગેની વધારે વિગતો બહાર આવી નથી, પરંતુ રાજકોટમાં IT વિભાગનો સર્વે શરૂ થતાં ગેરરીતિ કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.