મુર્તિ કોઈ નદીનાળા નહીં પણ પાણી ભરેલા તપેલામાં જ વિસર્જિત કરવામાં આવી - Ganapati Dissolution

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2021, 12:04 PM IST

યાત્રાધામ અંબાજીમાં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિજી ની આજે 5માં દિવસે વિસર્જન કરી દેવાયું છે આમતો ગણપતિજી ની સ્થપના 7 ને 11 દિવસ રહેતી હોય છે.અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડના કારણે કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે વહેલા વિસર્જન કરવામાં આવ્યું છે એટલુંજ નહીં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે POP ની મૂર્તિ થી નદી નાળા દુષિત ન થાય તે માટે અંબાજીમાં માટીના ગણપતિજીની મંગલ મૂર્તિ બનાવી સ્થપના કરીવામાં આવી હતી.પર્યાવરણનું રક્ષણ કરવા આપીલ પણ કરવામાં આવી નદીનાળા નહીં પણ પાણી ભરેલા તપેલામાં જ વિસર્જિત કરવામાં આવી હતી અને તમામ ભક્તો ને આજ રીતે સ્થાપના કરી ઘર આંગણે જ મૂર્તિ નું વિસર્જન કરી પર્યાવરણ નું રક્ષણ કરવા આપીલ પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.