આજે કૃષ્ણ જન્મોત્સવને લઈને જૂનાગઢના બાળકોએ રજૂ કર્યું ભજન - Janmashtami

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2021, 12:36 PM IST

Updated : Aug 30, 2021, 6:35 PM IST

આજે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દેશભરમાં લોકો ભગવાન શ્રીકૃષ્ણના ભજન-કીર્તન, પૂજા-અર્ચના કરી રહ્યા છે, જૂનાગઢના બાળકોએ પણ ભગવાન શ્રીકૃષ્ણને વધાવવા ભજન ગાઈને કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી. કાનાને મનાવવા બાળકોએ પણ ભજન ગાઈને વિનંતી કરી છે.
Last Updated : Aug 30, 2021, 6:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.