વડાપ્રધાનના જન્મદિવસ અંગે નીતિન પટેલનું નિવેદન - વિજય રૂપાણી
🎬 Watch Now: Feature Video
કેવડિયા ખાતેની ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વડાપ્રધાનના જન્મ દિવસ અંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના જન્મદિવસે પ્રજાની સેવાના દિવસ તરીકે અમારો પક્ષ જવાનો છે. દરેક વિસ્તારમાં કાર્યકરો પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે આયોજન કરી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરશે. આમ દરેક ભારતીય જનતા પક્ષનો કાર્યકર નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવા માટે પોતપોતાની રીતે ગામ, શહેરમાં માનવ સેવા કરશે.
Last Updated : Sep 2, 2021, 7:34 PM IST