કૃષિ બિલના અમલથી APMCનો મૃત્યુઘંટ વાગી જશેઃ કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વિશેષ ચર્ચા - અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2020, 10:54 PM IST

કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ બિલ પસાર કરી દીધું છે, જો કે, કૃષિ બિલનો ચારેય તરફથી વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષોએ સંસદમાં ધમાલ મચાવી છે અને 7 સાંસદ સભ્યોને સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા છે. આ કૃષિ બિલનો શા માટે વિરોધ થઈ રહ્યો છે, આ વિષય પર ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહ અને ખેડૂત સમાજ- ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ સાથે ચર્ચા કરી છે, તો આવો જોઈએ આ ચર્ચા...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.