આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠક સાથે બજેટ અંગે ખાસ ચર્ચા, ભાગ-1 - અમદાવાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. જે અંગે ETV BHARAT બ્યુરો ઓફિસમાં આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠકે ચર્ચા કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ બજેટમાં ઈન્ક્મ ટેક્સમાં રાહત, GSTમાં રાહત, રોડ રસ્તા સારા વગેરે જેવી વસ્તુઓને આવરી લેવામી આવી છે. જેથી સરકારનું આ બજેટ સમગ્ર દેશને દોરી આપનારૂં છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ બજેટ 3 પ્રકારે દેશને પાશ્ચર્ય ઈકોનોમી તરફ લઇ જનારૂં રહેશે.