અમદાવાદ: ઝોન-2 DCPના સ્કોડે શાહપુરમાંથી કતલખાનું ઝડપી પાડ્યું - ahmedabad police
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: શહેરના શાહપુરમાં મસ્જિદ પાછળ ચાલી રહેલ કતલખાનામાં ડીસીપી zon-2 ધર્મેન્દ્ર શર્માએ તેમના સ્કોડ સાથે રેડ કરી હતી, ત્યારે સ્થળ પરથી 75થી વધુ જીવતા પાડા અને ગાય ભેંસ ઝડપી હતી. તો 5થી વધારે કપાયેલા જીવ પણ મળી આવ્યા હતા. ચોકવનારી વાત એ છે કે, પોલીસે 2 આઇસર, 1 છોટા હાથી અને 3 તીક્ષ્ણ હથિયાર કબજે કર્યા હતા. જેમાંથી એક ગાડી પર કોરોના રાહત કાર્યનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.