JEE અને NEETની પરીક્ષા અંગે રંગીલા રાજકોટ વાસીઓની પ્રતિક્રિયા - NEET JEE 2020
🎬 Watch Now: Feature Video
રાજકોટ: JEE અને NEETની પરીક્ષા યોજવા અંગે રાજકોટમાં ETV ભારતે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં લોકોએ આગામી દિવસોમાં નીતિ નિયમોને આધીન અને સોશિયલ ડિસ્ટન્સ અને માક્સ વગેરે સાથે આ પરીક્ષાઓ યોજવી જોઈએ તેવો મત આપ્યો હતો. આ અંગે ડો. સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા સુરક્ષા અને સેફ રીતે યોજવી જોઈએ. આ પરીક્ષા યોજાય તો એમાં કશું ખોટું નથી. જ્યારે આવા કોરોના રોગના કારણે બાળકોનું ભવિષ્ય બગાડી શકાય નહીં, કોરોના હજુ કેટલો સમય રહેશે અને ક્યારે જશે એ કોઈને ખ્યાલ નથી.