thumbnail

By

Published : Mar 15, 2021, 4:52 PM IST

ETV Bharat / Videos

સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિતા પોલીસ અધિકારીઓ સાયકલ ચલાવી દાંડી સુધી પહોંચ્યા

સુરત: સોમવારે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સહિતા અન્ય 100 પોલીસ અધિકારી તેમજ કર્મચારી નવસારીમાં ઐતિહાસિક દાંડી બીચ સુધી સાયકલ રેલી યોજીને 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની ઉજવણીમાં જોડાયા હતા પોતે પોલીસ કમિશનર સાયકલ ચલાવીને દાંડી પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.