વડોદરા મહાનગરપાલિકાની વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થાયી સમિતિની બેઠક મળી - Organizing of the standing committee of the municipality by video conference
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું આયોજન પાલિકા ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આકરણી શાખા, સ્ટ્રીટ લાઈટ શાખા, મિકેનિકલ ખાતું, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા શાખા, ડ્રેનેઝ-વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે તમામ એજન્ડામાં લીધેલા કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.