જાણીતા ગુજરાતી ગાયકના તાલે જુમ્યા ઑસ્ટ્રેલિયાના ગુજરાતીઓ, થયો ડૉલરનો વરસાદ - Australia
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતના જાણીતા કલાકરા જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડૉલરનો વરસાદ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા હતા. ગુજરાતના જાણીતા કલાકાર જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા હતા.