બાયડ પેટા ચૂંટણી: અપક્ષ ઉમેદવારના ઔધોગિક એકમ પર GSTની રેડ - GST raid on the bayad Independent candidate's business unit

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 13, 2019, 1:05 PM IST

અરવલ્લીઃ બાયડ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાજુ ખાંટની ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ નામના ઔદ્યોગિક એકમ પર શનિવારે સાંજના સમયે GST વિભાગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત વસ્ત્રાલ ખાતે તેમના ઘરે IT વિભાગે રેડ કરી બેનામી હિસાબ અને સંપત્તિની પણ તપાસ કરી હતી. રાજુ ભાઈના સમર્થકો આ રેડને રાજકીય કાવતરું અને રાજુભાઇને શાંત કરવા શામ,દામ,દંડ, ભેદ નીતી ગણાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.