ભાવનગર: જેલ રોડની વિવાદિત જમીનને તંત્રએ કબજોમાં લીધી - ભાવનગરના સમાચાર
🎬 Watch Now: Feature Video
ભાવનગર: જિલ્લાના જેલ રોડ પર આવેલી ખાલી જમીન પર અંતે તંત્રે પોલીસ કાફલા સાથે કબજામાં લીધી હતી. વિવાદિત જમીન પર કબ્જો લેવા માટે અધિકારીઓ પોલીસ સાથે પોહચ્યા હતા. વિવાદિત જમીન પર વિવિધલક્ષી સંસ્કાર મંડળનું બોર્ડ લગાવેલું હતું. તંત્રએ બોર્ડ હટાવીને કાયદેસર સરકારી ખીલ્લા માર્યા હતા. વિવાદિત જમીન પર આસપાસના લોકો નવરાત્રી જેવા આયોજન કરતા હતા. સામાજિક પ્રવૃત્તિ અને કોમન પ્લોટ તરીકે જમીનનો ઉપયોગ થતો હતો. જમીન પર અંતે તંત્રે કબ્જો મેળવ્યો હતો.