વડોદરા શહેરના ત્રણ મોટા ગરબા આયોજકો દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવી - Navratri Festival
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ નવરાત્રિ મહોત્સવ શરૂ થયો છે, ત્યારે શહેરના 3 મોટા ગરબા આયોજકો અડુકીયો દડુકિયો, કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલચર એસોસિએશન અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકો દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરી કોરોના મહામારી ન ફેલાયા તે ધ્યાને રાખી શનિવારે કારેલીબાગ શ્રી કૃષ્ણ વિદ્યાલય ખાતે માતાજીનું સ્થાપન કરી 9 દિવસ માતાજીનું પૂજન કરવાનું આયોજન કરાયું છે.