અમદાવાદ: પહેલા નોરતે ભદ્રકાળી મંદિર ખાતે રેલાયા ઐશ્વર્યાના સૂર, મુખ્યપ્રધાને પણ નિહાળ્યા ગરબા - પહેલું નોરતું
🎬 Watch Now: Feature Video
અમદાવાદ (Ahmedabad) ખાતેના ભદ્રકાળી ચોક, ભદ્રકાળી મંદિર (Bhadrakali Chowk)માં નવરાત્રી (Navratri 2021)ના પ્રથમ નોરતે સંગીત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યા મજમુદારે (Aishwarya Majmudar) ગરબામાં પોતાના સ્વરથી સૌને થનગનતા કરી દીધા હતા અને ખેલૈયાઓએ મનભેર અને ઉત્સાહભેર ગરબા રમ્યા હતા.