દશેરા પૂર્વે તંત્ર સફાળું જાગ્યું, ફાફડા જલેબીના સેમ્પલ લીધા - food department work
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં દશેરાની સવાર ફાફડા જલેબીની સાથે જ થાય છે. હાલ આરોગ્ય ખાતાનાં ખાદ્ય સુરક્ષા અધિકારી ફરસાણ અને મીઠાઇની દુકાનમાં કાચા માલની તપાસ કરીને નમૂના લઇ રહ્યાં છે. AMCનાં તબિબિ અધિકારી ડૉ.ભાવિન જોષીએ જણાવ્યું કે, 'શહેરમાં રોડ રસ્તા પર ફાફડા જલેબીનાં મંડપ બનાવવા માટે આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પડશે.' મહેતા સ્વીટ્સ મણીનગર, રસના સ્વીટ્સ મણીનગર, સૌરાષ્ટ્ર ફરસાણ બોડકદેવ, ઇસ્કોન ગાંઠિયા, જયહિંદ ગાંઠિયા જેવી જગ્યાથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
Last Updated : Oct 7, 2019, 10:46 PM IST