ગામડી ચાર રસ્તા પર ગોમતીપુરના પોલીસ કોન્સ્ટેબલનું ફાયરિંગ, એક યુવક ઈજાગ્રસ્ત - અમદાવાદ પોલીસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 7, 2021, 8:29 PM IST

અમદાવાદઃ શહેરના વટવા રિંગરોડ પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ગામડી ગામ નજીક આ ઘટના બની છે. મળતી માહિતી મુજબ યુવતીને ભગાડી જવાની બાબતે આ માથાકૂટ થઈ છે. જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું છે. ત્યારબાદ ફાયરિંગ કરનારો પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 લોકો ફરાર થયા છે. આ સાથે જ 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 6 આરોપીની ગુનામાં સંડોવણી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.