વડોદરામાં કોમ્પ્લેક્ષમાં આગ લાગતા દોડધામ - વાઘોડિયા રોડ
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલા માણકી કોમ્પ્લેક્ષનાં મીટરોમાં અચાનક આગ લાગી હતી. આ દરમિયાન કોમ્પ્લેક્ષના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ઘટનાની જાણ થતા ટૂંક સમયમાં જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણા શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.