આવકવેરામાં ફેસલેસ એસેસમેન્ટથી ભ્રષ્ટાચાર અંકુશમાં આવશેઃ કરવેરા નિષ્ણાતો - નિતીનભાઈ પાઠક
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરમાળખામાં સુધારા શરૂ કર્યા છે, જેમાં સૌપ્રથમ આઈટી રીટર્ન ફોર્મને સરળ કરીને તેને ઓનલાઈન કર્યું અને ત્યાર બાદ ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ અમલી બનાવવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આ ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમથી કરદાતા અને આવકવેરા વિભાગને શું ફાયદો થશે? કેટલું કામ સરળ થશે? શું તેના અમલ માટે આવકવેરા વિભાગ સજ્જ છે? તેમાં હજી શું સુધારાની જરૂર છે? વિગેરે સવાલના જવાબ મેળવવા માટે ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે ઑલ ઈન્ડિયા નોટરી એસોસિએશનના પ્રમુખ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ ધીરેશભાઈ શાહ તેમજ જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને કરવેરા નિષ્ણાત નિતીનભાઈ પાઠક સાથે વિશેષ ચર્ચા કરી છે, આવો જોઈએ આ વિશેષ ચર્ચા...
Last Updated : Sep 16, 2020, 8:14 PM IST