વોર્ડ નંબર 15માં 15 દિવસથી ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરી બંધ, નગરસેવકની આંદોલન ચીમકી - ડોર ટુ ડોર કચરા નિકાલની કાર્યવાહી
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં ચોમાસા બાદ રાગચાળાએ માથું ઉંચક્યુ છે. વધતા જતા રોગચાળાને નાથવા માટે તંત્ર અને રાજ્ય સરકાર ઘંઘે લાગી છે, પરંતુ શહેરના વોર્ડ નંબર 15માં ગત 15 દિવસથી ડોર ટુ ડોર કચરા નિકાલની કાર્યવાહી બંધ હોવાથી સ્થાનિક કોર્પોરેટર દેવશીભાઈ આહીરે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી. યોગ્ય કાર્યવહી ન થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.