ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે જૂનાગઢના ખેડૂતો અને વેપારીઓ સાથે ચર્ચા - Purchase of peanuts at support prices
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે, ત્યારે જૂનાગઢના ખેડૂતો અને વેપારીઓ સાથે ETV BAHARTએ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતો અને વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.