કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી - Happy New Year by Congress leader
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9545452-thumbnail-3x2-amit.jpg)
અમદાવાદ : હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
Last Updated : Nov 16, 2020, 12:36 PM IST