મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે અભિવાદન કર્યું - Cm vijay ruoani
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેમના સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સેવા પરાયણતાને તાળી પાડી, થાળી વગાડી અને ઘંટડી વગાડીને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અભિવાદન કરવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા હતા.
TAGGED:
Cm vijay ruoani