ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામઃ બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપે 19 બેઠક પર તો કોંગ્રેસની 5 બેઠક પર જીત

🎬 Watch Now: Feature Video

thumbnail
ભાવનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.66 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. ત્યારે ભાવનગરમાં ભાજપ 19 બેઠક પર અને કોંગ્રેસે 5 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો છે. જેમાંથી 26 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં કુલ 5, 24, 755 મતદારો હતા. જે પૈકી 2, 70, 501 પુરુષો, 2, 54, 225 મહિલા અને 29 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.