સોશિયલ મીડિયામાં ફેમસ થવા રોંગ સાઈડમાં રિક્ષા ચલાવતા સર્જાયો અકસ્માત - ફાસ્ટ યુગ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ આજના ફાસ્ટ યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા સ્ટંટ કરતા જોવા મળે છે. જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજમાં રાતના સમયે એક રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. પુર ઝડપે આવી રહેલા ટેમ્પાએ રિક્ષાને અડફેટે લીધી હતી જેમાં ડ્રાઇવરને સામાન્ય ઇજા થતા તાત્કાલિક સારવાર માટે જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.