ગૃહપ્રધાન અમિત શાહ જલદી સ્વસ્થ થાય તે માટે CM વિજય રૂપાણીની કામના - અમિત શાહ
🎬 Watch Now: Feature Video
સુરતઃ દેશના ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના નેતાઓ તેમના સારા સ્વાસ્થ માટે કામના કરી રહ્યા છે. સુરત ખાતે પહોંચેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ જલ્દીથી સાજા થાય અને ફરીથી દેશ કલ્યાણ માટે પદભાર સંભાળે એવી અમારી કામના છે.