Video: ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાની ગોલ્ડન વિક્ટરી પર અમદાવાદવાસીઓએ આપી પ્રતિક્રિયા - Neeraj chopra victory momemt
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ઓલિમ્પિક 2020નો ભારતનો આ સૌથી પહેલો ગોલ્ડ છે. મેડલ મેળવી નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે. 13 વર્ષ પછી ભારત ઓલિમ્પિકસમાં ગોલ્ડ જીત્યું છે. ત્યારે અમદાવાદવાસીઓમાં તેનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.