અમદાવાદમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન છતા પરપ્રાંતિયો રસ્તા પર ઉતર્યા

🎬 Watch Now: Feature Video

thumbnail
અમદાવાદઃ શહેરમાં 15 મે સુધી લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા પોલીસે પણ કડક વલણ અપનાવ્યું છે. 15 મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ વસ્તુઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. કેટલાક પરપ્રાંતિઓ પણ વતન જવા માટે રોડ પર આવી ગયા હતા, જેમને પોલીસે સમજાવીને પરત મોકલ્યા હતા તો કેટલાક પરપ્રાંતિયોના પોલીસ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.