AAP સાંસદ સુશીલકુમાર વડોદરામાં, કહ્યું- 'દિલ્હીની કાનૂન વ્યવસ્થા ગૃહ પ્રધાન હાથમાં' - Dr. Babasaheb Ambedkar
🎬 Watch Now: Feature Video
વડોદરા: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુશીલકુમાર ગુપ્તા વડોદરા શહેરમાં ચાર દિવસનું રોકાણ કરનાર છે, ત્યારે તેઓએ કમાઠીબાગ સંકલ્પભૂમિ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે AAPના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.