વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી - Vadodara Standing Committee

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2020, 12:00 AM IST

વડોદરાઃ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 11 જેટલાં કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા તરફથી 50 લાખના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પાણી પુરવઠા વિભાગના વિવિધ વોર્ડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.