આજે બપોરે 3 વાગે ગાંધીનગર કમલમમાં ધારાસભ્યોની બેઠક યોજાશે - Yamal Vyas
🎬 Watch Now: Feature Video
આજે બપોરે 3 વાગે કમલમ ગાંધીનગર ખાતે તમામ ધારાસભ્યોની ગાંધીનગર કમલમમાં બેઠક યોજાવાની છે, જેમાં નવા મુખ્યપ્રધાનના નામ અંગે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર પર બેઠકમાં હાજર રહેશે.
Last Updated : Sep 12, 2021, 1:40 PM IST