આર્થિક વિકાસ માટે સરકારે કરવા પડશે પ્રયાસ, વરિષ્ઠ પત્રકાર પૂજા મહેરાની કેન્દ્ર સરકારને સલાહ - પૂજા મહેરા
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ ETV BHARAT સાથે વાતચીત કરતા, વરિષ્ઠ વ્યાપાર પત્રકાર પૂજા મહેરાએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં હાલની મંદી 1991માં શરૂ કરાયેલા સુધારાની પ્રક્રિયાથી આગળ ન વધારવાના કારણે સર્જાઈ છે. તેઓએ વધુમાં કહ્યું કે સુધારાઓ પડતર રાખવાના કારણે જ વર્તમાનમાં આ મંદી આવી છે.